૦૨) ખાલી જમીન પર કર #RRP02

ખાલી જમીન કર : GST નાબૂદ કરીને બિન-કાર્યકારી જમીનને કરપાત્ર બનાવવાનો પ્રસ્તાવિત કાયદો

, #EmptyLandTax , #CancelGst , #RRP02

( Empty Land Tax : Proposal to remove GST & levy Tax on Empty Land )

,

આ કાયદો બિન-કાર્યકારી અને બિનઉપયોગી જમીનને કરપાત્ર બનાવે છે. આ કાયદો સત્તાવાર રીતે ગેઝેટમાં પ્રકાશિત થયા પછી, GST નાબૂદ કરવામાં આવશે અને તેના સ્થાને ખાલી જમીન કર લાગુ થશે. ખાલી જમીન કરનો દર વાર્ષિક 1% હશે । આ કાયદા ને વડાપ્રધાન મની બિલ (ધન વિધેયક) તરીકે લોકસભા માંથી પસાર કરી શકે છે. અને તેને રાજ્યસભાની પરવાનગીની જરૂર નથી. આ પુસ્તિકા એ પણ સમજાવે છે કે ખાલી જમીન કર સામાન્ય માણસને કેવી રીતે લાભદાયી થશે અને કેવી રીતે આ કર પ્રણાલી નાના અને મધ્યમ ઉદ્યોગોને તેમનો વ્યવસાય કરવામાં મદદ કરશે. #EmptyLandTax , #CancelGst , #RRP02


જો તમે #GST રદ કરીને ખાલી જમીન કર લાવવા માગતા હો તો પ્રધાનમંત્રી ને પોસ્ટ કાર્ડ મોકલો, પોસ્ટકાર્ડ માં લખશો કે : “પ્રધાનમંત્રી જી કૃપયા “ખાલી જમીન કર” કાયદો ગેજેટ માં છાપો.” - #EmptyLandTax , #CancelGst

,

નાગરિકો અને અધિકારીઓ માટે સૂચનાઓ :

,

(01) આ કાયદો ગેઝેટમાં પ્રસિદ્ધ થતાં જ GST કાયદો રદ થશે, અને નાગરિકો પાસે રહેલી વધારાની જમીન કરપાત્ર થશે. તમામ પ્રકારના ભૂખંડ અને ઇમારતો આ કાયદાના દાયરામાં આવશે. ભૂખંડ શબ્દમાં તમામ પ્રકારની જમીન અને પ્લોટ વગેરેનો સમાવેશ થાય છે. ઇમારતો માં તમામ પ્રકારની ઓફિસો, બંગલા, ભવન, વેરહાઉસ, એપાર્ટમેન્ટ્સ, ઔદ્યોગિક શેડ, ગોડાઉન અને અન્ય તમામ પ્રકારના બાંધકામનો સમાવેશ થાય છે. આ કાયદામાં પ્રોપર્ટી શબ્દમાં તમામ પ્રકારના ભૂખંડ અને ઈમારતોનો સમાવેશ થાય છે.

,

(02)દરેક વ્યક્તિને 500 ચોરસ ફૂટ બિન-ખેતી જમીન, 1000 ચોરસ ફૂટ બાંધકામ અને 2 એકર ખેતીની જમીન રાખવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે આ મર્યાદા કરતાં વધુ જમીન અને બાંધકામની માલિકી હોય, તો કલમ 3 માં આપવામાં આવેલ બધી કપાત બાદ કર્યા પછી, આ વધારાની જમીન/બાંધકામ પર વાર્ષિક 1% ના દરે કર ચૂકવવાપાત્ર થશે. કલમ 4.2 માં આપવામાં આવેલા 10 શહેરોમાં બિનખેતી જમીન માટે 250 ચોરસ ફૂટની છૂટ અને બાંધકામ માટે 500 ચોરસ ફૂટની છૂટ હશે.

,

(03)ચૂકવવાપાત્ર કુલ કરમાંથી નીચેની કપાતનો સરવાળો બાદ કર્યા પછી, જે રકમ આવે છે તે વાસ્તવિક ચૂકવવાપાત્ર કર હશે. જો આ રકમ નેગેટિવ હશે તો કરદાતા આગામી વર્ષ માટે પણ આ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરી શકશે. આ ક્રેડિટનો ઉપયોગ આગામી 4 વર્ષ માટે કરી શકાશે.

(3.1) સામાન્ય કપાત કે જેને ચૂકવવાપાત્ર કુલ કર માંથી બાદ કરવામાં આવશે :

(3.1.1) નોન-સેલરી ઈન્કમ પર ચુકવેલ ઈન્કમ ટેક્સ.

(3.1.2) પગારની આવક પર ચુકવેલ આવક વેરા ના 50%.

(3.1.3) નોકરીદાતા ના કર્મચારીઓ દ્વારા પગાર પર જે આવકવેરો ચુકવેલ છે, તેના 50% અથવા નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવેલા કુલ પગારના 5% ની કપાત નોકરીદાતા પ્રાપ્ત કરશે.

(3.1.4)નોકરીદાતા દ્વારા સ્ટાફને ચૂકવવામાં આવેલ પ્રોવિડન્ટ ફંડના 15%.

(3.1.5)ચુકવેલ વીજળી કર.

(3.1.6)છેલ્લા 10 વર્ષ દરમિયાન ચૂકવેલ સ્ટેમ્પ ડ્યુટી.

(3.1.7)પ્રાપ્ત કરવામાં આવેલ દાન સેવા અંક.

,

(3.2) સ્ટેમ્પ ડ્યુટી : આ કાયદો ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી પર કરદાતાને ટેક્સ ક્રેડિટઉપલબ્ધ થશે નહીં. ટેક્સ ક્રેડિટમાત્ર એ જ રકમ પર મળશે કે જે આ કાયદો લાગુ થયા અગાઉના 10 વર્ષમાં કરદાતા દ્વારા ચુકવેલ હોય. જો રાજ્ય સરકારો ઇચ્છે તો સ્ટેમ્પ ડ્યુટી રદ કરીને રાજ્ય સ્તરે ખાલી જમીન પર કાયદો લાગુ કરી શકે છે. જો રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટી ચાલુ રાખે છે, તો કરદાતાને આ કાયદો ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી પર કપાત મળશે નહીં.

,

(3.3) દાન સેવા અંક અથવા Charity Service Points = CSP : પોઈન્ટ્સ જે કોઈપણ વ્યક્તિ, કંપની, ટ્રસ્ટ અથવા કોઈપણ એકમ દ્વારા કોઈપણ વ્યક્તિને સેવા આપવાના બદલામાં પ્રાપ્ત થયા છે. દરેક નાગરિકને દર વર્ષે 5 દાન સેવા પોઈન્ટ્સ મળશે અને વ્યક્તિ આ દાન સેવા પોઈન્ટ્સ ઈચ્છિત ટ્રસ્ટ અથવા એકમ ને દાન કરી શકશે. 1 ચેરિટી સર્વિસ પોઈન્ટની કિંમત 100 રૂપિયા હશે અને આ રીતે જો કોઈ વ્યક્તિ તેના 5 ચેરિટી સર્વિસ પોઈન્ટ્સ માંથી 2 પોઈન્ટ ટ્રસ્ટને ટ્રાન્સફર કરે છે, તો આવા ટ્રસ્ટને 100*2 = 200 રૂપિયાની કપાત તેમના ટેક્સ રિટર્ન માં મળશે. તેના બદલામાં. એક વ્યક્તિ કોઈપણ એક વ્યક્તિ અથવા ટ્રસ્ટ અથવા એકમ ને તમામ 5 પોઈન્ટ આપી શકે છે. વડાપ્રધાન ગેજેટ નોટિફિકેશન દ્વારા દાન સેવા અંક નું મૂલ્ય વધારી કે ઘટાડી શકે છે.

,

સ્પષ્ટીકરણ : ધારો કે કોઈ ટ્રસ્ટના 10 લાખ અનુયાયીઓ છે. અને આ ટ્રસ્ટને 7 લાખ અનુયાયીઓ 1 પોઈન્ટ, 2 લાખ અનુયાયીઓ 2 પોઈન્ટ અને 1 લાખ અનુયાયીઓ 5 પોઈન્ટ ટ્રાન્સફર કરે છે. તો કુલ પ્રાપ્ત કરેલ ગુણ = 7 લાખ * 1 + 2 લાખ * 2 + 1 લાખ * 5 = 16 લાખ થશે. તેથી ટેક્સ ક્રેડિટરૂ. 16 લાખ * રૂ. 100 પ્રતિ અંક = રૂ. 16 કરોડ થશે.

,

સ્પષ્ટીકરણ : ખાલી જમીન કરની ગણતરીના કેટલાક ઉદાહરણો

,

ઉદાહરણ-1 :

(i) ધારો કે 5 સભ્યોના પરિવાર પાસે 1000 ચોરસ ફૂટનું ઘર છે, તો 5 સભ્યોના હિસાબે તેમને 5*250 = 1250 ચોરસ ફૂટનું ડિસ્કાઉન્ટ મળશે, તેથી બિલ્ડિંગના માલિકે તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જો આ પરિવારમાં માત્ર 3 સભ્યો હોય, તો તેમની મુક્તિ મર્યાદા 250*3 = 750 ચોરસ ફૂટ થશે. આ રીતે અહીં વધારાની જમીન 1000 – 750 = 250 ચોરસ ફૂટ છે. ધારો કે જો આ ઘરની કિંમત રૂ. 10,00,000 છે તો ચૂકવવાપાત્ર કર નીચે પ્રમાણે થશે.

,

કરપાત્ર વધારાની જમીન : 250 ચોરસ ફૂટ.

બજાર કિંમતનો દર : 10,00,000 / 1000 = રૂ 1000 પ્રતિ ચોરસ ફૂટ.

વધારાની જમીનની બજાર કિંમત : 250*1000 = 2,50,000 રૂ.

ચૂકવવા પાત્ર કર : 2,50,000 નું 1% = 2,500, તેથી ચૂકવવા પાત્ર કર રૂ. 2,500 થશે.

,

(ii) હવે ધારો કે આવા જમીન માલિક પગારદાર કર્મચારી છે અને તેણે પાછલા વર્ષમાં 4,000 નો આવકવેરો ભર્યો છે તો 4,000 ના 50% = રૂ. 2,000 ચૂકવવા પાત્ર કર માંથી બાદ કરવામાં આવશે. તેથી, ચોખ્ખો ચૂકવવાપાત્ર કર રૂ. 2,500-2000 = રૂ. 500 થશે. પરંતુ જો જમીનનો માલિક પગારદાર કર્મચારી ન હોય તો તેણે ભરેલા આવકવેરા ની સંપૂર્ણ છૂટ મળશે. આ સ્થિતિ માં ગણતરી નીચે મુજબ થશે : 2,500-4,000 = ( -1500 ) , અહીં ચૂકવવાપાત્ર કર નકારાત્મક છે, તેથી જમીન માલિક કોઈ ટેક્સ ચૂકવશે નહીં, અને આ રૂ. 1500 આગામી વર્ષ માટે ટેક્સ ક્રેડિટબની જશે.

,

ઉદાહરણ-2 :

(i)ધારો કે એક વ્યક્તિના પરિવારમાં નીચેના સભ્યો છે - પોતે, પત્ની, 2 બાળકો અને 2 માતા-પિતા. આ પરિવાર પાસે 1500 ચોરસ ફૂટ જમીન અને 3000 ચોરસ ફૂટ બાંધકામ ધરાવતો ફ્લેટ છે. અમુક બાંધકામ અથવા જમીન એક ઘર અથવા એક કરતાં વધુ ઘરો, દુકાનો અથવા ઓફિસો માં પથરાયેલ હોઈ શકે છે. 6 સભ્યોના હિસાબે તેમને 250*6 = 1500 ચોરસ ફૂટ બિનખેતી જમીન અને 3000 ચોરસ ફૂટ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવશે, તેથી આ પરિવાર પર કોઈ ટેક્સ લાગશે નહીં.

,

(ii) હવે ધારો કે આ પરિવાર પાસે આ મુક્તિ મર્યાદાથી ઉપર એક ઓફિસ છે, જેની કિંમત રૂ. 1 કરોડ છે. તેમની પાસે 5 કર્મચારીઓનો સ્ટાફ છે જેમને પગાર તરીકે 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, અને સ્ટાફ માટે પ્રોવિડન્ટ ફંડમાં 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તે વર્ષમાં વીજળીના બિલ પર ચૂકવવામાં આવેલ ટેક્સ રૂ. 1 લાખ હતો અને ધારો કે તેણે પોતાની આવક પર રૂ. 3 લાખનો આવકવેરો ભર્યો છે. તો ખાલી જમીન કરની ગણતરી નીચે મુજબ હશે :

,

ચુકવવામાં આવેલ આવકવેરો : રૂ. 3,00,000

ચૂકવેલ પ્રોવિડન્ટ ફંડના 15% : રૂ 15,000 (15% * 1,00,000 )

ચૂકવેલ પગારના 5% : રૂ. 60,000 ( 5% * 12,00,000 )

વીજળી કર : રૂ. 1,00,000

,

કપાતનો સરવાળો = 4,75,000 ( રૂ. 3,00,000 + રૂ. 15,000 + રૂ. 60,000 + રૂ. 1,00,000)

,

(iii) હવે ચૂકવવાપાત્ર વાસ્તવિક કર મેળવવા માટે કુલ કર માંથી કપાત બાદ કરવામાં આવશે. ઓફિસની કિંમત 1 કરોડ છે, તેથી કુલ કર વાર્ષિક 1 લાખ થશે. હવે ચૂકવવાપાત્ર વાસ્તવિક કર છે : 1,00,000 - 4,75,000 = (-) રૂ. 3,75,000. જે ઋણાત્મક હોવાથી, તેથી ભરવાપાત્ર કર શૂન્ય રહેશે અને આગામી વર્ષ માટે ટેક્સ ક્રેડિટરૂ. 3,75,000 થશે.

,

ઉદાહરણ-3 :

(i) ધારો કે એક ટ્રસ્ટ પાસે મુંબઈમાં 4,000 એકર જમીન છે જેની બજાર કિંમત રૂ. 2,00,000 પ્રતિ ચોરસ ફૂટ છે. તેથી, આ જમીનની કિંમત રૂ. 3,20,000 કરોડ થશે અને ટેક્સ ક્રેડિટબાદ કરતાં પહેલાં ચૂકવવાપાત્ર કુલ ટેક્સ આ રકમના 1% એટલે કે રૂ. 3,200 કરોડ થશે.

,

(ii) હવે જો ટ્રસ્ટના કર્મચારીઓ નું વેતન સાધારણ હોય, આ ટ્રસ્ટ કોઈ નોંધપાત્ર પ્રવૃત્તિઓ ન કરતો હોય અને નગણ્ય આવકવેરો ચૂકવતો હોય, તો તેની ટેક્સ ક્રેડિટલગભગ શૂન્ય હોઈ શકે છે. આ કિસ્સામાં ચૂકવવાપાત્ર ચોખ્ખો કર રૂ. 3,200 કરોડ અથવા તેને સમાન હશે.

,

(iii) ધારો કે આ ટ્રસ્ટ પરોપકાર માટે પૂરતી પ્રવૃત્તિઓ કરે છે અને હજારો નાગરિકો આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે, તો નાગરિકો આ ટ્રસ્ટને દાન સેવા અંક આપી શકે છે. અને પછી આ ટ્રસ્ટને પ્રાપ્ત દાન સેવા પોઈન્ટના અનુપાત માં કર માં કપાત મળી જશે.

,

ઉદાહરણ - 4 :

(i) ધારો કે કોઈ વ્યક્તિ પાસે 2000 ચોરસ ફૂટ જમીન છે જેના પર તેણે 4 ફ્લેટ બનાવ્યા છે. દરેક ફ્લેટ 1000 ચોરસ ફૂટનો છે અને દરેક ફ્લેટની કિંમત 50 લાખ રૂપિયા છે. આ રીતે, અહીં ફ્લેટનું કુલ બાંધકામ 4000 ચોરસ ફૂટ થયું. જો તેના પરિવારમાં 4 સભ્યો હોય તો તેને પ્રતિ સભ્ય 250 ચોરસ ફૂટ જમીન અને 500 ચોરસ ફૂટ બાંધકામની છૂટ મળશે. અને આ રીતે કુલ મુક્તિ 1000 ચોરસ ફૂટ જમીન અને 2000 ચોરસ ફૂટ બાંધકામ ની હશે. આ સ્થિતિમાં આ પરિવારને 2 ફ્લેટ માટે ખાલી જમીન ટેક્સ ભરવો પડશે નહીં. પરંતુ બાકીના 2 ફ્લેટ પર ટેક્સ લાગશે અને દરેક ફ્લેટે પ્રતિ ફ્લેટ રૂ. 50,000 ના દરે ટેક્સનો સામનો કરવો પડશે .

,

(ii) હવે ધારો કે તેણે 3 ફ્લેટ ભાડા પર આપ્યા છે, અને પ્રત્યેક ફ્લેટનું ભાડું વાર્ષિક રૂ. 1,20,000 છે. આમ, ભાડાની કુલ આવક = વાર્ષિક રૂ.3,60,000 થઇ. જો માલિકની અન્ય આવક હોય જે તેને 20% આવકવેરાના દાયરામાં લાવે છે તો ભાડાની આવક પરનો આવકવેરો 40,000 થશે. ધારો કે દરેક ભાડૂત વાર્ષિક રૂ. 40,000 વીજળીનો વપરાશ કરે છે, અને તે તેના પર વાર્ષિક રૂ. 10,000 નો વીજ કર ચૂકવે છે.

,

(iii)તેથી જમીન માલિક પર ચૂકવવાપાત્ર વાસ્તવિક વેરો હશે : રૂ. 1,00,000 – 40000 – 10000*3 = 30,000, જે તેની કુલ ભાડાની આવક પર ચૂકવવામાં આવેલ આવકવેરાના લગભગ 8% છે.

,

(iv) પરંતુ જો ધારો કે, તેના તમામ ફ્લેટ ખાલી છે, તો તેણે તેમના બે ફ્લેટ માટે ફ્લેટ દીઠ રૂ. 50,000 એટલે કે રૂ. 1,00,000 નો કુલ ખાલી જમીન વેરો ચૂકવવો પડશે. પરંતુ જો આવા ફ્લેટ માલિકની અન્ય આવક પણ હોય અને તે તેનો આવકવેરો પણ ભરતો હોય, તો તે આવકવેરો પણ આ કરમાંથી બાદ કરવામાં આવશે અને આ રીતે અંતિમ ખાલી જમીન વેરો શૂન્ય થઈ જશે.

,

ઉદાહરણ - 5 :

(i)ધારો કે એક વ્યક્તિ પાસે 10,000 ચોરસ ફૂટ જમીન છે જેના પર તેના 20 ફ્લેટ છે પ્રત્યેક ફ્લેટ 1000 ચોરસ ફૂટ નો છે. સરવાળો = 20,000 ચોરસ ફૂટ. ધારો કે દરેક ફ્લેટની કિંમત 50 લાખ રૂપિયા છે. જો તેના પરિવારમાં 4 સભ્યો હોય, તો કુલ મુક્તિ 1000 ચોરસ ફૂટ જમીન અને 2000 ચોરસ ફૂટ બાંધકામ ની હશે. આથી 2 ફ્લેટને ટેક્સનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના 18 ફ્લેટને પ્રત્યેક ફ્લેટ માટે રૂ. 50,000ના દરે ટેક્સનો સામનો કરવો પડશે.

,

(ii) ધારો કે તેણે આ તમામ ફ્લેટ ભાડા પર આપ્યા છે, અને દરેક ફ્લેટનું ભાડું વાર્ષિક રૂ. 1,50,000 છે. આવી ભાડાની આવક પર આવકવેરો વાર્ષિક રૂ. 30,000 જેટલો બનશે, જેમાં માનવામાં આવેલ છે કે તેની કુલ આવક 30% આવકવેરા સ્લેબ હેઠળ આવે છે. ધારો કે દરેક ભાડૂત વાર્ષિક રૂ. 40,000 ની વીજળી વાપરે છે, અને વીજળી વેરો રૂ. 10,000 પ્રતિ વર્ષ છે. ત્યારે એક ફ્લેટ માટે કપાત રૂ. 30,000 (ઇન્કમટેક્સ) + 10,000 (વીજળી કર) = રૂ. 40,000 હશે. માલિક દ્વારા ચૂકવવામાં આવનાર વાસ્તવિક ટેક્સ પ્રતિ ફ્લેટ રૂ. 10,000 (50,000 – 40,000) હશે, જે ભાડાની આવક પર તેના દ્વારા ચૂકવવામાં આવેલ આવકવેરાના લગભગ 7% છે.

,

(iii) પરંતુ જો તેણે તેના તમામ ફ્લેટ ભાડે ન આપી ને ખાલી રાખ્યા હોય, તો તેણે ફ્લેટ દીઠ રૂ. 50,000 ના દરે ખાલી જમીન વેરો ચૂકવવો પડશે.

,

નિષ્કર્ષ : ઉપરોક્ત ઉદાહરણો પરથી એવા નિષ્કર્ષ પર આવી શકાય છે કે જે વ્યક્તિઓ જમીન અને બાંધકામનો ઉપયોગ ભાડા માટે અને વ્યાવસાયિક અથવા ઔદ્યોગિક હેતુઓ માટે કરી રહ્યાં છે, તેમની ટેક્સ ક્રેડિટવધુ હશે અને તેમને વધુ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જે વ્યક્તિઓ પાસે મોટી સંખ્યામાં જમીનો અને બાંધકામો બિન-કાર્યકારી અને બિનઉપયોગી પડેલા છે તેઓએ મોટી રકમ ખાલી જમીન વેરા સ્વરૂપે ચૂકવવી પડી શકે છે. આ રીતે, આ વ્યવસ્થા જમીન માલિકોને પ્રેરિત કરશે કે તેઓ તેમની બિન-કાર્યકારી અને ખાલી પડેલી જમીનનો ઉપયોગ વ્યાવસાયિક, રહેણાંક, ઉત્પાદન, સેવા વિતરણ વગેરે માટે કરવાનું શરૂ કરે.

,

------------------------------

(04)ખાલી જમીન કર માંથી મળવાપાત્ર સામાન્ય છૂટો :

------------------------------

,

અમુક વ્યક્તિ પર નો ખાલી જમીન કર શૂન્ય થઈ જશે જ્યારે વ્યક્તિ અને તેના પરિવારની માલિકીની જમીન અને બાંધકામનો સરવાળો નિયત મુક્તિ મર્યાદા કરતાં ઓછો હોય. વ્યક્તિ દીઠ સામાન્ય છૂટ નીચે દર્શાવેલ છે, અને વ્યક્તિ ઉપયોગ માં ન લીધેલી મુક્તિઓ ને પરિવારના એક અથવા વધુ સભ્યોને સ્થાનાંતરિત કરી શકે છે.

(4.1) શ્રેણી A ના 10 શહેરોમાં માથાદીઠ 250 ચોરસ ફૂટ બિન-કૃષિ પ્લોટ અને અન્ય શહેરોમાં 500 ચોરસ ફૂટ પ્લોટ. પરંતુ આ છૂટ બંને શ્રેણીઓ ના શહેરો માં અલગ અલગ મળશે નહિ.

(4.2) શ્રેણી A ના શહેરોમાં માથાદીઠ 500 ચોરસ ફૂટનું બાંધકામ અને અન્ય શહેરોમાં 1000 ચોરસ ફૂટ. પરંતુ આ છૂટ બંને શ્રેણીઓ ના શહેરો માં અલગ અલગ મળશે નહિ.

(4.3) વ્યક્તિ દીઠ 2 એકર સુધીની ખેતીની જમીન.

(4.4) 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ માટે છૂટ સામાન્ય મુક્તિ કરતાં બમણી હશે. અને 80 વર્ષથી ઉપરના લોકો માટે, આ મુક્તિ સામાન્ય મુક્તિ કરતાં 4 ગણી હશે.

(4.5) વિધવાઓની સામાન્ય મુક્તિ પણ બમણી હશે. 60 વર્ષથી વધુ ઉંમરની વિધવાઓ માટે પણ તે 2 ગણી થશે, 4 ગણી નહીં. 80 વર્ષથી વધુ ઉંમરની વિધવાઓ માટે પણ તે 4 ગણી હશે 8 ગણી નહીં.

(4.6) તમામ બિન-વ્યક્તિગત સંસ્થાઓ જેમકે તમામ ફર્મ, કંપનીઓ, ધાર્મિક ટ્રસ્ટો, અન્ય ટ્રસ્ટો, તમામ સંગઠનો, સમિતિઓ, અવિભાજિત હિન્દુ પરિવારો વગેરે માટે સામાન્ય મુક્તિ શૂન્ય રહેશે. વિદેશી નાગરિકો અને વિદેશી સંસ્થાઓ માટે પણ સામાન્ય મુક્તિ શૂન્ય હશે. સામાન્ય છૂટ ફક્ત જીવિત ભારતીય નાગરિકો પર જ લાગુ પડશે.

,

(4.7) શ્રેણી A ના શહેરોની યાદી :

1. મુંબઈ

2. દિલ્હી

3. કોલકાતા

4. ચેન્નાઈ

5. બેંગ્લોર

6. હૈદરાબાદ

7. અમદાવાદ

8. પુણે

9. સુરત

10. જયપુર

,

ખાલી જમીન કર અધિકારી શહેરોનું જમીનની કિંમતોના આધારે વધુ વાજબી વર્ગીકરણ કરવા માટે શ્રેણી A ના શહેરોમાં જમીનની કિંમતો અને વસ્તીની ગીચતા અનુસાર મુક્તિ (છૂટો) નું વર્ગીકરણ કરી શકે છે.

,

---------------------------------------------

ખાલી જમીન ટેક્સ ક્રેડિટનું હસ્તાંતરણ (ટ્રાન્સફર) ( ELTC = Empty Land Tax Credits ) :

----------------------------------------------

(5.1) ટેક્સ ક્રેડિટને માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકાશે. એકવાર સ્થાનાંતરિત થઈ ગયા પછી, ન તો તેને ફરીથી સ્થાનાંતરિત કરી શકાશે, ન તો તેને આગળ કોઈપણ વ્યક્તિ / એકમ વગેરે ને ટ્રાન્સફર કરી શકાશે. ટ્રાન્સફર કરાયેલ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ ફક્ત તે નાણાકીય વર્ષમાં થઈ શકશે. જે નાણાકીય વર્ષમાં તે ક્રેડિટ ટ્રાન્સફર દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હોય.

,

(5.2) વ્યક્તિઓ ની ટેક્સ ક્રેડિટબિન-તબદીલીપાત્ર હશે, અને આ ક્રેડિટને કોઈપણ વ્યક્તિ કે કુટુંબના સભ્યોને અથવા કોઈપણ ટ્રસ્ટ, સાર્વજનિક કંપની વગેરેને ટ્રાન્સફર કરી શકાશે નહીં.

,

(5.3) જો કોઈ વ્યક્તિ ભાગીદારી પેઢી અથવા કંપનીના સંસ્થાપક સભ્ય રહ્યા હોય, અથવા તેઓ ભાગીદારી પેઢી અથવા કંપનીના 10% થી વધુ શેર 2 વર્ષથી વધુ સમયથી રહ્યા હોય, તો તે વ્યક્તિ તેની ટેક્સ ક્રેડિટઆવી ભાગીદારી પેઢી અથવા કંપની ને ટ્રાન્સફર કરી શકે છે. છે. પરંતુ જો આવી ભાગીદારી પેઢી અથવા કંપની અધિગ્રહણ / વિલય (મર્જ) / વેચવામાં આવે અથવા આવી પેઢી / કંપની ભંગ થઇ જાય છે, તો આ ટેક્સ ક્રેડિટ શૂન્ય થઈ જશે.

,

(5.4) કોઈ ટ્રસ્ટ અથવા પબ્લિક લિમિટેડ કંપનીની ટેક્સ ક્રેડિટને તેના શેરધારકો અથવા ટ્રસ્ટીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં. પરંતુ પબ્લિક લિમિટેડ કંપની તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીને ટેક્સ ક્રેડિટટ્રાન્સફર કરી પણ શકે છે અને તેની પાસેથી ટેક્સ ક્રેડિટટ્રાન્સફર લઇ પણ શકે છે. કોઈપણ કંપની તેની ટેક્સ ક્રેડિટ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીને ટ્રાન્સફર કરી શકે છે અથવા અને તેની પાસેથી ટ્રાન્સફર લઇ પણ શકે છે, પરંતુ મૂળ કંપની તેની પેટાકંપની ની સ્થાપના ના સમય થી જ જોડાયેલી હોવી જોઈએ. જો કંપની પછીથી હસ્તગત કરવામાં આવી હોય, તો માત્ર તે જ ટેક્સ ક્રેડિટ માન્ય રહેશે કે જેનું ટ્રાન્સફર અધિગ્રહણ પછી કરવામાં આવ્યું હોય.

,

(5.5) વિલય અથવા અધિગ્રહણ ની સ્થિતિ માં, મહત્તમ ટેક્સ ક્રેડિટ ધરાવતી કંપનીની જ ટેક્સ ક્રેડિટ માન્ય રહેશે, બંને કંપનીઓની ટેક્સ ક્રેડિટ નો સરવાળો થશે નહિ.

,

(5.6) ભાગીદારી પેઢી અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ટેક્સ ક્રેડિટ તેના માલિકોને તેમની માલિકી ની ટકાવારી ના પ્રમાણમાં ટ્રાન્સફર કરી શકાશે.

,

(5.7) ભાડૂતે ચુકવેલ વીજળી કરની ટેક્સ ક્રેડિટ મકાનમાલિકને ટ્રાન્સફર કરી શકાશે, જો ભાડૂતે તેને તેના આવકવેરા રિટર્નમાં વ્યવસાયિક ખર્ચ તરીકે દર્શાવ્યું ન હોય. ટેક્સ ક્રેડિટના ટ્રાન્સફર અંગેનો અંતિમ નિર્ણય ભાડૂત પર રહેશે. મકાનમાલિક આ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ માત્ર ચોક્કસ વર્ષમાં અને ચોક્કસ મકાન પર આવેલ ટેક્સ કાપવા માટે જ કરી શકશે.

,

----------------------------------------

(06) કુટુંબના સભ્ય બનવાની અને સામાન્ય મુક્તિને ટ્રાન્સફર કરવાની પાત્રતા :

------------------------------------------

,

(6.1) ખાલી જમીન કરમાં મુક્તિના હેતુ માટે, વ્યક્તિ પોતાને એકલ સભ્ય તરીકે એટલે કે એકલા અથવા કુટુંબના ભાગ તરીકે, તેને યોગ્ય લાગે તેમ, નોંધણી કરાવી શકે છે.

,

(6.2) પરિવારમાં એક વ્યક્તિ પરિવાર ના વડા હશે જે 18 વર્ષથી વધુ ઉંમરના પુરુષ અથવા સ્ત્રી હોઈ શકે છે. કોઈ વ્યક્તિને કુટુંબનો સભ્ય બનાવવા માટે, વડાએ સંમત થવું આવશ્યક છે, અને તે વ્યક્તિએ પણ કુટુંબનો સભ્ય બનવા માટે સંમત થવું જરૂરી રહેશે. જો વ્યક્તિ સગીર છે, તો તેની માતા નક્કી કરશે કે બાળકો પરિવારના સભ્યો હોવા જોઈએ કે નહીં.

(6.3) જો કોઈ પુખ્ત વ્યક્તિની જમીનની કિંમત, તેની ઈચ્છા ના કોઈપણ 500 ચોરસ ફૂટના પ્લોટ અને 1000 ચોરસ ફૂટ બાંધકામ બાદ કર્યા પછી, રૂ. 25 કરોડથી વધુ હોય, તો આવી વ્યક્તિ કોઈની પાસે થી ન તો છૂટ લઇ શકશે કે ન તો કોઈને છૂટ આપી શકશે. પછી તેણે ખાલી જમીન કર ના હેતુ માટે એકલ વ્યક્તિ તરીકે જ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે.

,

(6.4) નીચેના વ્યક્તિઓ કુટુંબના સભ્યો બની શકે છે :

(6.4.1)વડા કે તેની પત્ની ના કોઈપણ વયના બાળકો અને અગાઉના લગ્નના બાળકો પણ પરિવારના સભ્ય બની શકે છે. ખાલી જમીન વેરાના હેતુ માટે, વધુમાં વધુ 4 બાળકો જ પરિવારના સભ્ય બની શકે છે.

(6.4.2)માતા-પિતા અને સાસુ-સસરા પરિવારના સભ્યો બની શકે છે પરંતુ સાસુ-સસરા માત્ર ત્યારે જ પરિવારના સભ્ય બની શકે છે, જો પત્ની હયાત હોય અને પરિવારની સભ્ય પણ હોય. માતા-પિતા અને સાસુ-સસરા માંથી માત્ર બે જ પરિવારના સભ્ય બની શકે છે.

(6.4.3)પુત્ર / પુત્રીના બાળકો પરિવારના સભ્ય બની શકે છે, પરંતુ પુત્ર / પુત્રી પણ અમુક પરિવારના સભ્ય હોવા જોઈએ.

(6.4.4)પૌત્ર-પૌત્રીઓના બાળકો પરિવારના સભ્યો બની શકશે નહીં.

(6.4.5)વડાની અપરિણીત અથવા છૂટાછેડા લીધેલ બહેન પરિવારની સભ્ય બની શકે છે. કોઈપણ ઉંમરનો ભાઈ પરિવારનો સભ્ય બની શકે છે. ભાઈ અથવા બહેનના બાળકો પરિવારના સભ્યો બની શકે છે, પરંતુ ભાઈ અથવા બહેન પણ અમુક પરિવારના સભ્ય હોવા જોઈએ.

(6.4.6)ભાઈ કે બહેનના બાળકો પરિવારના સભ્ય બની શકે છે, જો ભાઈ કે બહેન અમુક પરિવારના સભ્ય હોય અથવા હયાત ન હોય.

(6.4.7)ઉપરોક્ત મુદ્દાઓ સિવાય કોઈપણ વ્યક્તિ પરિવારનો સભ્ય બની શકતો નથી.

(6.4.8)એક પરિવારમાં 12 થી વધુ સભ્યો ન હોઈ શકે.

,

(6.5) એક વ્યક્તિ બે પરિવારનો સભ્ય ન બની શકે. એકલ રીતે નોંધાયેલ વ્યક્તિ પણ કોઈપણ પરિવારનો સભ્ય બની શકતો નથી. બિન-વ્યક્તિગત સંસ્થાઓ અથવા વિદેશીઓ પણ ખાલી જમીન કરના હેતુ માટે કુટુંબના સભ્યો બની શકશે નહીં.

,

(6.6) જો કોઈ વ્યક્તિ ખાલી જમીન વેરાના હેતુ માટે કુટુંબ બનાવવા માંગતી હોય, તો તેણે તેના પરિવારના સભ્યોની નોંધણી કરાવવા માટે વ્યક્તિગત રીતે પટવારી ઑફિસમાં જવું પડશે, અને પરિવારના સભ્યોએ પણ ભારતમાં સ્થિત કોઈપણ પટવારી ઑફિસમાં જઈને સ્વીકૃતિ આપવાની રહેશે. સગીરો માટે માતાની પરવાનગી જરૂરી રહેશે અને સગીરને ઓફિસમાં હાજર રહેવાની જરૂર નથી.

ખાલી જમીન ટેક્સ રિટર્ન ફાઈલ કરવું :

,

---------------------------------------------

(07) ખાલી જમીન ટેક્સ રિટર્ન ફાઈલ કરવું :

---------------------------------------------

,

(7.1) માત્ર તે ભારતીય નાગરિકો ને છોડીને કે જેમની પાસે કલમ (02) માં ઉલ્લેખિત સામાન્ય છૂટો કરતાં ઓછી જમીન છે. બાકી ના દરેક વ્યક્તિ, તમામ વિદેશી સંસ્થાઓ, તમામ કંપનીઓ, તમામ ટ્રસ્ટો અને તમામ સંસ્થાઓ કે જેઓ જમીન ધરાવે છે તે બધા ને દર વર્ષે ખાલી જમીન કર નું રિટર્ન ફાઈલ કરવું જરૂરી રહેશે. એવા એકમો કે જેની કરપાત્ર જમીન રૂ. 100 કરોડથી વધુ છે તેમણે દર મહિને વચગાળાનું રિટર્ન ફાઈલ કરવું પડશે અને માસિક ટેક્સ ચૂકવવો પડશે. તેઓએ છેલ્લે એક વાર્ષિક રિટર્ન પણ ભરવાનું રહેશે.

,

(7.2) વાર્ષિક રિટર્ન નાણાકીય વર્ષના અંત પછી 210 દિવસની અંદર અથવા આવકવેરા રિટર્ન ફાઈલ કર્યાની તારીખથી 60 દિવસની અંદર અથવા બેમાંથી જે વહેલું હોય તે પ્રમાણે, અને માસિક રિટર્ન મહિનાના અંત પછી 60 દિવસની અંદર ફાઈલ કરવાનું રહેશે.

,

(7.3) કરદાતા રિટર્ન ફાઇલ કરવા માટે PAN-ID અથવા આધાર આઈડી વાપરી શકે છે. જો તેની પાસે બેમાંથી કોઈ પણ આઈ.ડી. ન હોય, તો આ કાયદા ના ગેઝેટમાં પ્રકાશનની તારીખથી 3 મહિનાની અંદર તેને ઉપરોક્તમાંથી કોઈપણ એક ID પ્રાપ્ત કરવું પડશે.

,

(7.4) હિન્દુ અવિભાજિત પરિવાર માટે, વડાએ અલગથી વાર્ષિક રિટર્ન ફાઇલ કરવું પડશે. હિંદુ અવિભાજિત પરિવારના સભ્યો જમીન/બાંધકામ પરની તેમની સામાન્ય છૂટને એકબીજામાં ટ્રાન્સફર કરી શકે છે.

,

-----------------------------------------------

(08) જમીનની માલિકીનો તમામ ડેટા જાહેર કરવો :

-----------------------------------------------

,

(8.1) આ સંબંધ માં જરૂરી નિર્દેશો ની જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 90 દિવસની અંદર તમામ વ્યક્તિઓ, ભાગીદારો, અન્ય કંપનીઓ, સાર્વજનિક ઉપક્રમો, સરકારી એકમો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, વિદેશી વ્યક્તિઓ, એકમો અને અન્ય તમામ નાગરિકો કે જેઓ ભારતમાં કોઈપણ જમીન અથવા બાંધકામમાં આંશિક અથવા સંપૂર્ણ માલિકી ધરાવે છે, તેઓ તેની માલિકીની માહિતી રજીસ્ટર કરાવશે. આ નોંધણી જિલ્લા ખાલી જમીન કર અધિકારી (DELTO = District Empty Land Officer) ની કચેરીમાં કરાવી શકાય છે. તમામ નાગરિકોએ જમીન, ફ્લેટ, ઈમારત વગેરેની માલિકીના સંબંધમાં કરવામાં આવેલા દાવા કે વિવાદ અંગેની માહિતી પણ રજીસ્ટર કરવી પડશે, પછી આવા દાવા કે વિવાદ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હોય કે ન હોય.

,

(8.2) રાષ્ટ્રીય ખાલી જમીન કર અધિકારી એવી સિસ્ટમ બનાવશે કે નાગરિકો તેમની માલિકી અને દાવા સંબંધિત વિગતો ઈન્ટરનેટ પર અથવા તાલુકા ખાલી જમીન કર અધિકારી (TELTO = Tehsil Empty Land Officer) ની ઓફિસમાં દાખલ કરી શકશે. રાષ્ટ્રીય ખાલી જમીન કર અધિકારી ( NELTO = National Empty Land Officer ) કોઈપણ માલિકી/દાવાની વિલંબિત નોંધણી પર સાપ્તાહિક ધોરણે સંબંધિત જમીનના મૂલ્યના 0.03% નો દંડ લગાડી શકશે. દાવાઓની વિલંબિત નોંધણી ને કારણે દાવાઓની સ્થિતિ અપ્રભાવિત બની રહેશે.

,

(8.3) NELTO દ્વારા તમામ જમીનની માલિકી અને દાવાઓના રેકોર્ડની વિગતોને તેમના માલિકના નામ, માતા-પિતાનું નામ, ફોટો, પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, મતદાર આઈડી નંબર સાથે સાર્વજનિક રૂપે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો માલિક સ્ત્રી હોય તો, મહિલાનો ફોટોગ્રાફ પ્રકાશિત કરવામાં આવશે નહીં, પરંતુ મહિલા દ્વારા મંજૂર કરાયેલ તેના પરિવારના કોઈપણ પુરુષ સભ્યનો અથવા તેના દ્વારા મંજૂર કરાયેલ અન્ય કોઈપણ પુરુષ અથવા તેના વકીલ નો ફોટોગ્રાફ વેબસાઈટ પર મૂકવામાં આવશે. સરકારી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ પ્રકારની જમીન, ફ્લેટ, બાઉન્ડ્રી વોલ જેવી કે જિલ્લા કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કાઉન્સિલ વગેરેના તમામ રેકોર્ડ અને વિગતો પણ જાહેર કરવામાં આવશે.

,

(8.4) તમામ સરકારી કર્મચારીઓ પોતાની તમામ સંપત્તિઓ જાહેર કરશે. જેમાં જમીન, ઈમારતો, ફ્લેટ, સોનું, કિંમતી ધાતુઓ, શેર, ડિબેન્ચર, ટ્રસ્ટ જેમાં તેઓ જોડાયેલા છે વગેરેનો સમાવેશ થાય છે. ન્યાયાધીશો, પ્રશાશનીક અધિકારીઓ વગેરે સહિત તમામ સરકારી કર્મચારીઓના પગાર અને જમીનની માલિકીની તમામ વિગતો કોઈપણ નાગરિક જોઈ શકે તે રીતે જાહેરમાં પારદર્શક રીતે રાખવામાં આવશે. સરકારી કર્મચારીઓની આ વિગતો તેમના વિભાગો અને મંત્રાલયોના આધારે વર્ગીકૃત કરી અને ઇન્ટરનેટ પર મૂકવામાં આવશે. દરેક સરકારી કર્મચારીની પ્રોફાઇલ સાથે તેના તમામ નજીકના લોહીના સંબંધીઓ અને સગાઓ ની માહિતી પણ જોડાયેલી (Linked) હશે.

,

---------------------------------------

(09)જમીનની બજાર કિંમત અને સર્કલ રેટ વચ્ચેનો તફાવત ઘટાડવાની જોગવાઈઓ :

-----------------------------------------

,

(9.1) આ વિભાગ એ જમીનના વેચાણ પર લાગુ થશે નહીં જેને નિષ્પક્ષ અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા દ્વારા વેચવામાં આવેલી હોય. આવી કોઈપણ હરાજીની પ્રક્રિયા ન્યાયી અને ખુલ્લી થયેલી છે કે નહીં, તે આ કાયદામાં દર્શાવેલ જ્યુરી જોગવાઈઓ અનુસાર રચાયેલ જ્યુરી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે. આ વિભાગ સરકારી એકમોને પણ લાગુ પડશે નહીં. સરકારી એકમ નો અર્થ એવો થાય છે કે જેમાં 51% કે તેથી વધુ માલિકી કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ઉપક્રમ, સ્થાનિક સંસ્થા, મ્યુનિસિપલ કાઉન્સિલ વગેરે પાસે હોય.

,

(9.2) જ્યારે પણ વિક્રેતા મિલકતનું વેચાણ કરશે, ત્યારે તેની નોંધણી TELTO ઓફિસમાં કરવામાં આવશે. આ વિગતો ખરીદનાર અને વેચનાર દ્વારા TELTO ઓફિસમાં અલગ-અલગ સબમિટ કરવાની રહેશે. બંને પક્ષકારોએ મિલકતની ખરીદ-વેચાણ ની તારીખથી 7 દિવસની અંદર અમુક પ્લોટ નંબર, સ્થિતિ, આકાર, બાંધકામ નો આકાર, બંને પક્ષોના નામ, ઓળખ કાર્ડ નંબર અને ચુકવવામાં આવેલી રકમની વિગતો TELTO ઓફિસ માં અથવા તેની વેબસાઇટ પર દાખલ કરવી પડશે. જો આવી વિગતો મોડી આપવામાં આવશે, તો પ્રતિ દિવસ પ્લોટની કિંમત ના 0.01% ના દર થી દંડ ચૂકવવો પડશે.

,

(9.3) જ્યારે પણ TELTOને આવા કોઈ પ્લોટના વેચાણ વિશે માહિતી મળે છે, ત્યારે તે આવા પ્લોટ સંબંધિત સંપૂર્ણ વિગતો સાર્વજનિક કરવા માટે વેબસાઈટ પર દાખલ કરશે. જો ખરીદનાર કોઈ ટ્રસ્ટ અથવા કંપની છે, તો TELTO તમામ ટ્રસ્ટીઓના નામ અને ID નંબર વેબસાઇટ પર મૂકશે. જો ખરીદનાર પબ્લિક લિમિટેડ કંપની હોય, તો કંપનીનું નામ, બોર્ડ ઓફ ડિરેક્ટર અને મુખ્ય શેરધારકોની વિગતો નોંધવામાં આવશે અને તમામ શેરધારકો ની વિગતો નહીં. TELTO મિલકત ખરીદનારને આવી મિલકતના સંભવિત માલિક તરીકે નોંધણી કરશે.

,

(9.4) મિલકત સાર્વજનિક રીતે નોંધણી થયા પછી તે 30 દિવસ માટે જાહેર હરાજી માટે ઉપલબ્ધ રહેશે. જો કોઈ તૃતીય પક્ષ 30 દિવસની અંદર આ મિલકતની વેચાણ કિંમત કરતાં 25% વધુ ચૂકવે છે, તો TELTO અગાઉના ખરીદનારને રકમના 120% ચૂકવશે અને આવા પ્લોટના આગામી સંભવિત માલિક તરીકે તૃતીય પક્ષની નોંધણી કરશે. સંભવિત માલિકે આપેલી આ રકમ સ્વીકારી લીધા પછી TELTO આવતા 30 દિવસ માટે ફરીથી આગામી બિડ ની રાહ જોશે. જો કોઈ અન્ય પક્ષ આ પ્લોટ માટે બિડ કરે છે, તો બિડ ની આ રકમ સંભવિત માલિક દ્વારા છેલ્લી ખરીદીમાં ચૂકવવામાં આવેલી રકમ કરતા 25% વધુ હોવી જોઈએ. જો કોઈ અન્ય પક્ષ આગામી 30 દિવસમાં આવા પ્લોટ માટે કોઈ બિડ નહીં કરે, તો અંતિમ ખરીદનારને પ્લોટના માલિક તરીકે જાહેર કરવામાં આવશે.

,

(9.4) सार्वजनिक रूप से दर्ज होने के बाद यह प्रोपर्टी 30 दिवस तक सार्वजनिक नीलामी के लिए उपलब्ध रहेगी। यदि कोई तृतीय पक्ष 30 दिनों के भीतर इस प्रोपर्टी के विक्रय मूल्य से 25% अधिक भुगतान करता है, तो TELTO पूर्व क्रेता को 120% राशि का भुगतान करेगा तथा तृतीय पक्ष को अमुक भूखंड के अगले संभावित स्वामी के रूप में दर्ज करेगा। संभावित स्वामी द्वारा लगाईं गयी इस राशि को स्वीकार करने के बाद TELTO फिर से अगले 30 दिनों तक अगली बोली की प्रतीक्षा करेगा। यदि अन्य कोई पक्षकार इस भूखंड के लिए बोली लगाता है, तो यह बोली उस राशि से 25% अधिक होनी चाहिए जिस राशि का भुगतान संभावित स्वामी द्वारा पिछली खरीद में किया गया था। यदि अगले 30 दिनों के भीतर अन्य कोई पक्ष अमुक भूखंड के लिए कोई बोली नही लगाता है, तो अंतिम क्रेता को भूखंड का स्वामी घोषित कर दिया जाएगा।

.

(9.5) किसी भी प्रकार का विवाद होने की स्थिति में मामले का निपटान जूरी मंडल द्वारा किया जाएगा।

.

उदाहरण :

.

(a) माना कि A एक भूखंड B को विक्रय करता है तथा B इसका मूल्य 1 करोड़ चुकाता है । A स्थानीय TELTO को रिपोर्ट करता है कि उसने B को भूखंड 1 करोड़ में विक्रय किया है ।

.

(b) अब यदि 30 दिनों के भीतर C इस भूखंड को खरीदने के लिए 1.25 करोड़ रू का भुगतान करने का प्रस्ताव करता है। ऐसी स्थिति में TELTO 1.20 करोड़ रू B के बेंक खाते में जमा करेगा तथा B का दावा अमुक भूखंड से हटा देगा। शेष 5 लाख रू की राशि केंद्र सरकार के खाते में जमा की जायेगी ।

.

(c) यदि A के भूखंड बेचने के 30 दिनों के भीतर यदि C1, C2, तथा C3 क्रमश: 1.25 करोड़, 1.35 करोड़ तथा 1.50 करोड़ रूपये के भुगतान का प्रस्ताव करते है, तो TELTO C3 का प्रस्ताव स्वीकार करेगा, B का नाम भूखंड के स्वामित्व से हटाएगा, B को 1.20 करोड़ रू का भुगतान करेगा तथा शेष 30 लाख रू केंद्र सरकार के खाते में जमा करेगा।

.

(d) जब एक बार C (या C3) का दावा भूखंड पर स्वीकार कर लिया जाता है, तो TELTO नये दावों के लिए फिर से अगले 30 दिनों तक प्रतीक्षा करेगा। इस चरण में बोली की राशि पिछली बार अदा किये गए विक्रय मूल्य के 25% से अधिक होगी। यदि C ने भूखंड को 1.25 करोड़ में क्रय किया था तो बोली लगाने के लिए अब यह राशि 1.25×125% = 1.56 करोड़ होगी।

.

(e) अब यदि D इस भूखंड को खरीदने का प्रस्ताव करता है तो बोली 1.56 करोड़ रू से प्रारम्भ होगी। यदि D 1.60 करोड़ की बोली लगाता है, तो TELTO 1.50 करोड़ रू C के खाते में जमा करेगा, D का नाम भूखंड के संभावित स्वामी के रूप में दर्ज करेगा तथा अगले 30 दिनों तक प्रतीक्षा करेगा।

.

(f) यदि अगले 30 दिन तक अन्य कोई भी पक्षकार बोली लगाने के लिए नही आता है, तो TELTO भूखंड को अंतिम क्रेता के नाम पर हस्तांतरित कर देगा, और यह अंतिम क्रेता स्थायी स्वामी बन जाएगा।

.

[ टिप्पणी : इस तरह धीरे धीरे बाजार मूल्य एवं सर्किल रेट के मध्य का अंतर कम होगा और सर्किल रेट रिवाइज होती चली जायेगी। ]

.

-------------------------------------------------------

(10) चुकाए जाने वाले रिक्त भूमि कर की गणना :

-------------------------------------------------------

.

(10.1) जमीन की कीमत : भू-स्वामी धारा (02) में बतायी गयी, स्वयं और उसके पारिवारिक सदस्यों को मिलने वाली छूटो को इच्छित भू-खंडो में से घटा सकता है, और ये जरुरी नहीं है कि वह उन भू-खंडो पर निवास कर रहा हो। छूटें घटाने बाद शेष भू-खंडो की सर्किल रेट को जमीन की करयोग्य कीमत की गणना के लिए लिया जायेगा।

.

(10.2) टेक्स क्रेडिट : वित्त वर्षों के लिए बढ़ते क्रम में अर्थात सबसे पुराना टेक्स क्रेडिट पहले घटाया जायेगा। यदि अंतिम राशी का मान सकारात्मक है तो उतनी राशी का कर चुकाना होगा। यदि अंतिम राशी का मान नकारात्मक है तो टेक्स क्रेडिट कम कर दिए जायेंगे और चुकाए जाने वाला वास्तविक कर शून्य होगा। टेक्स क्रेडिट की शेष बची राशि का उपयोग आने वाले वर्षों में रिक्त भूमि कर के निपटारे के लिए किया जा सकता है।

.

(10.3) यदि कोई व्यक्ति किसी कॉम्प्लेक्स में फ्लैट या ऑफिस का मालिक है तो उसके मालिकाना जमीन का क्षेत्रफल, अमुक कॉम्प्लेक्स में शेयर स्वामित्व के अनुसार तय किया जायेगा। विवाद की स्थिति में राष्ट्रीय रिक्त भूमि कर अधिकारी द्वारा नियुक्त अधिकारी अमुक हाउसिंग सोसाइटी या कमर्शियल कॉम्प्लेक्स में हुए समझौते के आधार पर फैसला करेगा।

.

(10.4) वास्तविक रिक्त भूमि कर की गणना : स्वामित्व में मौजूद कुल प्रोपर्टी में से धारा (02) में बतायी गयी स्वयं एवं पारिवारिक सदस्यों की छूटों एवं धारा (03) में बताये गए टेक्स क्रेडिट को घटाया जाएगा। इन मदों को घटाने के बाद जो भूमि एवं निर्माण कर योग्य होगा उस पर सर्किल रेट के हिसाब से 1% सालाना की दर से कर चुकाया जायेगा।

.

(10.5) ऊपर बताई गयी 1% की सालाना दर प्रधानमंत्री द्वारा बदली जा सकती है, जो आवश्यक सरकारी तंत्रों जैसे सेना, पुलिस, अदालतें, सड़कें, गणित / विज्ञान / हथियारों के प्रयोग की शिक्षा और सरकार के पोषण और शत्रुओं और अपराधियों से संपत्ति की रक्षा के लिए होने वाले अन्य आवश्यक खर्चों पर निर्भर करेगी।

.

(10.6) रिक्त भूमि कर ना चुका पाने की दशा में भू-स्वामी अपनी प्रोपर्टी को लॉक करने का निवेदन कर सकता है, और ऐसे मामले में 12% प्रति वर्ष का ब्याज लागू होगा। इस स्थिति में प्रोपर्टी की कीमत बकाया कर की कीमत से कम से कम दोगुनी होना चाहिए। यदि प्रोपर्टी की कीमत मांगे जाने वाले कर के दोगुने से भी कम हो जाती है तो राष्ट्रीय रिक्त भूमि अधिकारी अमुक प्रोपर्टी की नीलामी का आदेश दे सकता है। किन्तु यदि अमुक प्रोपर्टी की मालिक कोई महिला है या 60 वर्ष की आयु से ऊपर का कोई पुरुष है और इनके पास अमुक प्रोपर्टी ही एकमात्र प्रोपर्टी है, तो ऐसी स्थिति में बकाया कर जुड़ता रहेगा और इसका निपटान अमुक प्रोपर्टी के विक्रय या वारिसान के दौरान किया जायेगा।

.

------------------------------------------------------------------

(11) किराये पर दिए भू-खंड पर रिक्त भूमि कर की गणना :

------------------------------------------------------------------

.

(11.1) यदि किराये का समझौता इस कानून के लागू होने के बाद किया गया था, तब पूरा कर केवल भू-स्वामी पर लगेगा। भू-स्वामी और किरायेदार किराया समझौता बनाने से पूर्व अपने भाग का रिक्त भूमि कर तय कर सकते है। किरायेदार को कर कम रखने के लिए जमीन या निर्माण की छूट की अनुमति नहीं होगी।

.

(11.2) इस कानून के लागू होने के बाद 6 महीने के अन्दर किरायेदार बिना किसी जुर्माने के किराया समझौता तोड़ने के लिए स्वतंत्र होगा। ऐसे मामले में इन 6 महीनो के लिए ना तो मालिक को और ना किरायेदार को इस प्रोपर्टी पर कोई कर देना होगा। भू-स्वामी और किरायेदार अब नया समझौता बना सकेंगे।

.

(11.3) यदि किराया समझौता इस कानून के लागू होने से पूर्व हो चूका था, और इस कानून के लागू होने के बाद किरायेदार 6 महीने से अधिक के लिए यह समझौता जारी रखना चाहता है तो उस घर या ऑफिस पर सारा कर किरायेदार चुकाएगा, जब तक कि वह प्रोपर्टी खाली नहीं करता। किरायेदार इस प्रोपर्टी का कर कम करने के लिए अपनी एवं अपने परिवार की छूटों का इस्तेमाल कर सकेगा। परिवार के जिस सदस्य की छूट का उपयोग किया गया हो यह जरुरी नहीं होगा कि वह वहां निवास भी कर रहा हो। ऐसी किराये पर दी गयी प्रोपर्टी का रिटर्न किरायेदार द्वारा अलग से भरा जायेगा और मालिक इस घर के लिए शून्य प्रविष्टि दर्ज करेगा, किन्तु वह अपने रिटर्न में किराएदार का नाम, किरायेदार से सम्बंधित जानकारियाँ और अमुक प्रोपर्टी का पता आदि दर्शायेगा।

.

--------------------------------------------------------------------------

(12) राष्ट्रीय रिक्त भूमि कर अधिकारी एवं उसके स्टाफ की नियुक्ति :

--------------------------------------------------------------------------

.

(12.1) प्रधानमंत्री रिक्त भूमि कर इकठ्ठा करने हेतु एक राष्ट्रीय रिक्त भूमि कर अधिकारी ( NELTO = National Empty Land Tax Officer ) नामक एक अधिकारी नियुक्त करेंगे। भारत के नागरिक इसी ड्राफ्ट में दिए वोट वापसी धाराओं का प्रयोग करके राष्ट्रीय रिक्त भूमि कर अधिकारी को बदलने के लिए अपनी स्वीकृति दे सकेंगे।

.

(12.2) NELTO केंद्र सरकार या राज्य सरकार में कार्यरत अधिकारीयों की भर्ती उनके निर्दिष्ट प्रमुखों की सहमति से करेगा। NELTO प्रत्येक राज्य में एक राज्य रिक्त भूमि कर अधिकारी (SELTO) , प्रत्येक जिले में एक जिला रिक्त भूमि कर अधिकारी (DELTO) और प्रत्येक तहसील में एक तहसील रिक्त भूमि कर अधिकारी (TELTO) की नियुक्ति करेगा। ये सभी अधिकारी केंद्र सरकार के अधीन आयेंगे और NELTO के निर्देशन में कार्य करेंगे।

.

(12.3) NELTO एवं राष्ट्रीय जूरी प्रशासक के लिए : भारत का कोई भी नागरिक जिसकी आयु 35 वर्ष से अधिक हो वह राष्ट्रीय रिक्त भूमि कर अधिकारी या राष्ट्रीय जूरी प्रशासक पद के लिए आवेदन कर सकेगा।

.

(12.4) जूरी प्रशासक के लिए : भारत का कोई भी नागरिक जिसकी आयु 30 वर्ष से अधिक हो तो वह जिला एवं राज्य जूरी प्रशासक पद के लिए आवेदन कर सकेगा।

.

(12.5) धारा (12.3) एवं (12.4) में दी गयी योग्यता रखने वाला कोई भी नागरिक यदि जिला कलेक्टर कार्यालय में स्वयं या किसी वकील के माध्यम से कोई एफिडेविट प्रस्तुत करता है, तो जिला कलेक्टर सांसद के चुनाव में जमा की जाने वाली राशि के बराबर शुल्क‍ लेकर अर्हित पद के लिए उसका आवेदन स्वीकार करेगा और शपथपत्र को स्कैन करके प्रधानमंत्री की वेबसाईट पर रखेगा।

.

------------------------------------------------------------

(13) मतदाता द्वारा उम्मीदवारों के लिए हाँ दर्ज करना :

------------------------------------------------------------

.

(13.1) कोई भी नागरिक किसी भी दिन अपनी वोट वापसी पासबुक के साथ पटवारी कार्यालय में जाकर NELTO, जिला जूरी प्रशासक, राज्य एवं राष्ट्रीय जूरी प्रशासक के प्रत्याशियों के समर्थन में हाँ दर्ज करवा सकेगा। पटवारी अपने कम्प्यूटर एवं वोट वापसी पासबुक में मतदाता की हाँ दर्ज करेगा। पटवारी मतदाताओं की हाँ को प्रत्याशीयों के नाम व मतदाता की पहचान-पत्र संख्या के साथ जिले की वेबसाईट पर भी रखेगा। मतदाता किसी पद के प्रत्याशीयों में से अपनी पसंद के अधिकतम 5 व्यक्तियों को स्वीकृत कर सकता है।

.

(13.2) स्वीकृति (हाँ) दर्ज करने के लिए मतदाता 3 रूपये फ़ीस देगा। BPL कार्ड धारक के लिए फ़ीस 1 रुपया होगी

.

(13.3) यदि कोई मतदाता अपनी स्वीकृती रद्द करवाने आता है तो पटवारी एक या अधिक नामों को बिना कोई फ़ीस लिए रद्द कर देगा।

.

(13.4) प्रत्येक महीने की 5 तारीख को कलेक्टर पिछले महीने में प्राप्त प्रत्येक प्रत्याशियों को मिली स्वीकृतियों की गिनती प्रकाशित करेगा। पटवारी अपने क्षेत्र की स्वीकृतियो का यह प्रदर्शन प्रत्येक सोमवार को करेगा। राष्ट्रीय रिक्त भूमि कर अधिकारी एवं राष्ट्रीय जूरी प्रशासक की स्वीकृतियों का प्रदर्शन 5 तारीख को कैबिनेट सचिव द्वारा भी किया जाएगा।

.

[ टिप्पणी : कलेक्टर ऐसा सिस्टम बना सकते है कि मतदाता अपनी हाँ SMS, ATM, मोबाईल एप से दर्ज कर सके।

.

रेंज वोटिंग - प्रधानमंत्री या मुख्यमंत्री ऐसा सिस्टम बना सकते है कि मतदाता किसी प्रत्याशी को -100 से 100 के बीच अंक दे सके। यदि मतदाता सिर्फ हाँ दर्ज करता है तो इसे 100 अंको के बराबर माना जाएगा। यदि मतदाता अपनी स्वीकृति दर्ज नही करता तो इसे शून्य अंक माना जाएगा । किन्तु यदि मतदाता अंक देता है तब उसके द्वारा दिए अंक ही मान्य होंगे। रेंज वोटिंग की ये प्रक्रिया स्वीकृति प्रणाली से बेहतर है, और ऐरो की व्यर्थ असम्भाव्यता प्रमेय ( Arrow’s Useless Impossibility Theorem ) से प्रतिरक्षा प्रदान करती है। ]

.

------------------------------------------------------------------------

(14) कर अधिकारी एवं जूरी प्रशासक की नियुक्ति एवं निष्कासन :

------------------------------------------------------------------------

.

(14.1) NELTO एवं राष्ट्रीय जूरी प्रशासक के लिए : यदि किसी उम्मीदवार को देश की मतदाता सूची में दर्ज सभी मतदाताओं ( सभी मतदाता, न कि केवल वे जिन्होंने स्वीकृति दर्ज की है ) की 35% से अधिक स्वीकृतियां प्राप्त हो जाती है, और यदि यह स्वीकृतियां पदासीन अधिकारी से 1% अधिक भी है, तो प्रधानमंत्री मौजूदा अधिकारी को निकाल कर सबसे अधिक स्वीकृति पाने वाले उम्मीदवार की नियुक्ति सम्बंधित पद पर कर सकते है, या अपना इस्तीफा दे सकते है। नियुक्ति के बारे में अंतिम निर्णय प्रधानमंत्री का ही होगा।

.

(14.2) राज्य जूरी प्रशासक के लिए : यदि राज्य की मतदाता सूची में दर्ज सभी मतदाताओं के 35% से अधिक मतदाता किसी उम्मीदवार के पक्ष में हाँ दर्ज कर देते है और यदि स्वीकृतियों की यह संख्या पदासीन अधिकारी से 1% अधिक भी है तो राष्ट्रिय रिक्त भूमि कर अधिकारी अमुक व्यक्ति को राज्य जूरी प्रशासक के पद पर नियुक्ति कर सकते है।

.

(14.3) जिला जूरी प्रशासक के लिए : यदि जिले की मतदाता सूची में दर्ज सभी मतदाताओं के 35% से अधिक मतदाता किसी प्रत्याशी के पक्ष में हाँ दर्ज कर देते है और यदि यह संख्या पदासीन अधिकारी से 1% अधिक भी है तो राष्ट्रिय रिक्त भूमि कर अधिकारी अमुक व्यक्ति को जिला जूरी प्रशासक के पद पर नियुक्ति कर सकते है।

.

------------------------------------------------------------

(15) कर विवादो का नागरिको की जूरी द्वारा निपटान :

------------------------------------------------------------

.

(15.1) जिला जूरी प्रशासक जिले की मतदाता सूची में से 30 सदस्यीय महाजूरी मंडल की नियुक्ति करेगा। इनमे से हर 10 दिन में 10 सदस्य रिटायर होंगे और नए 10 सदस्यो का चयन मतदाता सूची में से लॉटरी द्वारा कर लिया जाएगा। यह महाजूरी मंडल निरंतर कार्यरत रहेगा। महाजूरी सदस्य को प्रति उपस्थिति 500 रू व यात्रा-व्यय मिलेगा।

.

(15.2) यदि करदाता एवं कर अधिकारी के बीच विवाद का कोई भी मामला आता है तो वादी अपने मामले की शिकायत महाजूरी मंडल के सदस्यों को लिख कर दे सकते है। यदि महाजूरी मंडल मामले को निराधार पाते है तो शिकायत खारिज कर सकते है, या इस मामले की सुनवाई के लिए 30 से 55 वर्ष आयु वर्ग के नागरिकों के एक नए जूरी मंडल के गठन का आदेश दे सकते है। जूरी सदस्यों में वे नागरिक होंगे जिन्होंने पिछले 10 वर्षों के दौरान जूरी में प्रस्तुत न हुआ हो और पूर्व में किसी अपराध के लिए सजा का सामना ना किया हो।

.

(15.3) करदाता और कर अधिकारी के बीच उत्पन्न विवाद जिस जिले में दर्ज होगा उसका प्राथमिकता क्रम इस तरह होगा - यदि करदाता अमुक जिले में एक मतदाता है या रहवासी है या वहां उसके पंजीकृत कार्यालय हैं अथवा या जिस जिले में अमुक भूमि स्थित है। यदि करदाता या कर अधिकारी सुनवाई का स्थान उसी राज्य के किसी अन्य जिले में बदलना चाहता है तो वे राज्य जूरी प्रशासक या राज्य उच्च न्यायालय से आदेश प्राप्त कर सकते है, और यदि दोनों में कोई भी एक पक्ष सुनवाई का स्थान राज्य के बाहर के किस जिले में बदलना चाहता है तब वे राष्ट्रीय जूरी प्रशासक या उच्चतम न्यायालय से आदेश प्राप्त कर सकते है।

.

(15.4) जिले में दर्ज प्रत्येक कर विवाद हेतु जूरी प्रशासक मामलें में सहायता करने की सहमति देने वाले चार्टर्ड अकाउंटेंटस की सूची में से रैंडमली 3 से 10 चार्टर्ड अकाउंटेंटस का चयन करेगा। चयनित चार्टर्ड अकाउंटेंटस की आयु 30 वर्ष से 55 वर्ष के मध्य होनी चाहिए और उनके पास 5 वर्षों का कार्य अनुभव चार्टर्ड अकाउंटेंट के तौर पर होना चाहिए।

.

(15.5) जूरी सदस्यों की संख्या न्यूनतम 12 और अधिकतम 1500 होगी। यदि कर चोरी या कर बचत का दावा 10 लाख रू से कम है तो जूरी सदस्यों की संख्या 12 होगी, और प्रत्येक 10 लाख की कर चोरी या बचत के दावे की वृद्धि पर 1 अतिरिक्त जूरी सदस्य बढ़ा दिया जाएगा। किन्तु जूरी का अधिकतम आकार 1500 जूरी सदस्य से अधिक नही होगा।

.

(15.6) यदि 75% या अधिक जूरी सदस्य आरोपी कर्मचारी को नौकरी से निकालने या जुर्माना लगाने का निर्णय देते है तो NELTO अमुक कर्मचारी को निकाल सकता है या उससे किराया वसूल सकता है, या NELTO को ऐसा करने की जरुरत नहीं है। यदि शिकायतकर्ता को लगता है कि NELTO ने जूरी सदस्यों के निर्णय का ठीक से पालन नहीं किया है तो वह भारत के मतदाताओं से मांग कर सकता है कि वे धारा (13) में दी गयी वोट वापसी प्रक्रिया का प्रयोग करके उसे नौकरी से निकालने की सहमती दें।

.

(15.7) जिला अदालत के जूरी सदस्यों के निर्णय की अपील हायर जूरी मंडल या हाई कोर्ट जज के सामने एवं बाद में सुप्रीम जूरी सदस्यों या सुप्रीम कोर्ट के जजों के सामने की जा सकती है।

.

------------------------

(16) जनता की आवाज :

------------------------

.

(16.1) जब प्रधानमंत्री या संसद या NELTO इस क़ानून में परिवर्तन लाने के लिए कोई अधिसूचना या सूचना-पत्र जारी करते है, तो इसे पूरे भारत में कार्यरत सभी DELTO को भेजा जाएगा और DELTO क्रमरहित विधि से 12 जूरी सदस्यों को बुलावा भेजेंगे। DELTO इस सूचना-पत्र का विवरण जूरी सदस्यों के समक्ष रखेगा और जूरी सदस्य इस सूचना-पत्र पर किसी चार्टर्ड अकाउंटेंट या अन्य व्यक्ति से अपने विचार रखने के लिए कह सकते हैं। यदि पूरे भारत में अधिकतर जूरी मंडल इस सूचनापत्र का विरोध करते हैं, तब प्रधानमंत्री या NELTO अपना पद त्याग सकते है या उन्हें ऐसा करने की जरुरत नहीं है, या वे अमुक सूचना-पत्र को निरस्त कर सकते है या उन्हें ऐसा करने की जरुरत नहीं है। इस बारे में प्रधानमंत्री का निर्णय अंतिम माना जायेगा।

.

(16.2) यदि कोई मतदाता इस कानून में कोई परिवर्तन चाहता है तो वह कलेक्टर कार्यालय में एक एफिडेविट जमा करवा सकेगा। जिला कलेक्टर 20 रूपए प्रति पृष्ठ की दर से शुल्क लेकर एफिडेविट को मतदाता के वोटर आई.डी नंबर के साथ प्रधानमंत्री की वेबसाइट पर स्कैन करके रखेगा।

.

(16.3) यदि कोई मतदाता धारा 16.2 के तहत प्रस्तुत किसी एफिडेविट पर अपना समर्थन दर्ज कराना चाहे तो वह पटवारी कार्यालय में 3 रूपए का शुल्क देकर अपनी हां / ना दर्ज करवा सकता है। पटवारी इसे दर्ज करेगा और हाँ / ना को मतदाता के वोटर आई.डी. नम्बर के साथ प्रधानमंत्री की वेबसाईट पर डाल देगा।

.

[ टिपण्णी : यह क़ानून लागू होने के 4 वर्ष बाद यदि व्यवस्था में सकारात्मक एवं निर्णायक बदलाव आते है तो कोई भी नागरिक इस कानून की धारा 16.2 के तहत एक शपथपत्र प्रस्तुत कर सकता है, जिसमे उन कार्यकर्ताओ को सांत्वना के रूप में वाजिब प्रतिफल देने का प्रस्ताव होगा, जिन्होंने इस क़ानून को लागू करवाने के लिए प्रयास किये है। यदि कोई कार्यकर्ता तब जीवित नही है तो प्रतिफल उसके नोमिनी को दिया जाएगा। यह प्रतिफल किसी स्मृति चिन्ह / प्रशस्ति पत्र आदि या अन्य किसी रूप में हो सकता है। यदि राज्य के 51% नागरिक इस शपथपत्र पर हाँ दर्ज कर देते है तो प्रधानमंत्री / मुख्यमंत्री इन्हें लागू करने के आदेश जारी कर सकते है, या नहीं भी कर सकते है। ]

.

======ड्राफ्ट की समाप्ति======

.

इस क़ानून को गेजेट में प्रकाशित करवाने के लिए आप क्या सहयोग कर सकते है ?

.

1. कृपया अपना नाम-पता लिखकर एवं 4 रूपये का डाक टिकेट चिपका कर इसे 5 तारीख को 5 बजे लेटर बॉक्स में डालें। पोस्ट करने से पहले इस चिट्ठी के पहले पेज की एक फोटो कॉपी करवा ले।

.

2. प्रधानमन्त्री जी से मेरी मांग नाम से एक रजिस्टर बनाएं। लेटर बॉक्स में डालने से पहले इस बुकलेट के पहले पेज की जो 1 पेज की फोटो कॉपी आपने करवाई है उसे अपने रजिस्टर के पन्ने पर चिपका देवें। प्रधानमंत्री को भेजे जाने वाले पत्र की फोटो कॉपी भी इसी रजिस्टर में रखे।

.

3. आप प्रधानमंत्री जी को पोस्टकार्ड भी भेज सकते है। पोस्टकार्ड में यह लिखे :

.

प्रधानमंत्री जी, कृपया रिक्त भूमि कर क़ानून गेजेट में छापें - #EmptyLandTax , #VoteVapsiPassbook, #P20180436104

.

4. आप किसी भी दिन यह चिट्ठी भेज सकते है। किन्तु इस क़ानून ड्राफ्ट के लेखको का मानना है कि सभी नागरिको को यह चिठ्ठी महीने की एक निश्चित तारीख को और एक तय वक्त पर ही भेजनी चाहिए। यदि चिट्ठियां एक ही दिन भेजी जाती है तो इसका ज्यादा प्रभाव होगा, और मुख्यमंत्री कार्यालय को इन्हें गिनने में भी आसानी होगी। चूंकि नागरिक कर्तव्य दिवस 5 तारीख को पड़ता है अत: पूरे देश में सभी शहरो के लिए चिट्ठी भेजने के लिए महीने की 5 तारीख तय की गयी है। तो यदि आप Cm को ये चिट्ठी भेजते है तो सिर्फ 5 तारीख को ही भेजें। 5 बजे इसलिए ताकि पोस्ट ऑफिस के स्टाफ को इससे अतिरिक्त परेशानी न हो।इससे उन्हें इनकी छंटनी करने में अपना अतिरिक्त वक्त नहीं लगाना पड़ेगा।

.

5. अहिंसा मूर्ती महात्मा उधम सिंह जी से प्रेरित यह एक विकेन्द्रित जन आन्दोलन है। (16) धाराओं का यह ड्राफ्ट ही इस आन्दोलन का नेता है। यदि आप भी यह मांग आगे बढ़ाना चाहते है तो अपने स्तर पर जो भी आप कर सकते है करें। यह कॉपी लेफ्ट प्रपत्र है, और आप इस बुकलेट को अपने स्तर पर छपवाकर नागरिको में बाँट सकते है। इस आन्दोलन के कार्यकर्ता धरने, बंद, जाम जैसे उन कदमों से बहुधा परहेज करते है जिससे नागरिको को परेशानी होकर समय-श्रम-धन की हानि होती हो। अपनी मांग को स्पष्ट रूप चिट्ठी भेजकर नागरिक अपनी कोई भी मांग Pm तक पहुंचा सकते है। इसके लिए नागरिको को न तो किसी नेता की जरूरत है और न ही मीडिया की।